Authentic Gujarati Khandvi

Authentic Gujarati Khandvi (પારંપરીક  ગુજરાતી  ખાંડવી )




Recipe (રીત):
1.  Add 1/2 Cup Gram Flour in Bowl. (1. એક વાટકા માં 1/2 કપ ચણાનો લોટ લો)


2. Add Salt to taste, 1/4 tsp Turmeric Powder, 1 tsp Chili-Ginger paste. (2. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ચમચી હળદર, 1 ચમચી આદુ-મરચાં  ની પેસ્ટ ઉમેરો) 


3. Add 1 Cup Thick Butter Milk & mix well. (3. તેમાં 1 કપ જાડી છાસ ઉમેરી સરસ હલાવીલો)


4. Pour Batter in a pan at room temperature, Now turn on the gas & cook it on slow flame, Stir continuously. (4. ખીરાને એક કડાઈ માં લીધા પછી ગેસ ચાલુ કરો અને સતત હલાવતા રહો)
 

5. Cook the mixture until bobbles comes out & mixture starts to leaves the pan. Batter is ready to spread. (5. તેમાંથી પરપોટા થાય અને મીશ્રણ કડાઈ છોડવાની શરૂઆત કરે ત્યાંસુધી ચડવા દો , ખીરું પાથરવા માટે તૈયાર છે)


6. Spread it on a flat plat with the help of bowl in circulation motion. (6. ખીરા ને ઉંધી થાળી ઉપર વાટકી ની મદદ થી પાથરી લો)
 

7. Let it cool to room temperature & cut the stripes. (7. તેને ઠારીને પેટ્ટી કાપિલો)
 

8. Roll out Khandvi & take it in a plate. (8.  ખાંડવી વળી ને એક ડીશ માં લઇ લો)
 

For Tempering, (વઘાર માટે):
1. Add 1 tbsp Oil in a Tempering pan & heat it. (1. વાઘરીયા માં એક મોટી ચમચી તેલ લઇ તેને ગરમ કરો)
 

2. Add 1 tsp Mustard Seed, 1/4 tsp Asafoetida powder, 1 tsp Chopped Green Chili, 1 tsp Chopped Curry Leave, 1 tsp Sesame Seed & mix well. (2. તેમાં 1 ચમચી રાઈ, 1/4 ચમચી હીંગ, 1 ચમચી સમારેલા લીલા મરચાં , 1 ચમચી સમારેલા લીંબડા  ના પાન, 1 ચમચી તલ ઉમેરી સરસ હલાવી લો)
 

 

 

3. Pour this Tadka on Khandvi. (3. વઘાર ને ખાંડવી પર રેડીદો)


4. Sprinkle Chopped Coriander leaves, desiccated Coconut (4. તેના ઉપર સમારેલા લીલા ધાણા અને કોપરાનું ખમણ છાંટો)
 

 

5. Authentic Gujarati Khandvi is ready to serve. (પારંપરીક  ગુજરાતી  ખાંડવી  પીરસવા માટે તૈયાર છે.)

Please write your opinion about this recipe & your demands for recipes in the comment box. (તમારા વાનગી પ્રત્યે ના અભિપ્રાય અને તમે મારી પાસે બીજી કઈ વાનગીઓ શીખવા ઈચ્છો છો તે કૉમેન્ટ બોક્સ માં લખી જણાવશો)



  

Comments

  1. Mam how to make Mysore masala dosa with Mysore chutni at home

    Donuts

    ReplyDelete
  2. it looks authentic and garnishing at its glance....

    ReplyDelete

Post a Comment