Dal Tadka & Jeera Rice

Dal Tadka & Jeera Rice




Recipe:

1. Add 1 Tbsp Ghee in to a pan & heat it. (1. એક કડાઈમાં 1 મોટી ચમચી ઘી ઉમેરો અને તેને ગરમ કરીલો .)


2. Add 1 Tsp Cumin Seeds (2. 1 ચમચી જીરું ઉમેરો)


3. Add 1 Bay Leaf (3. 1 તમાલ પત્ર ઉમેરો)
 

4. Add 1 dry Red Chili (4. 1 સુકુ લાલ મરચું ઉમેરો)


5. Add few Curry leaves & Saute it. (5. થોડા લીમડાના પાન ઉમેરો અને તેને સાંતળો)


6. Add 1 medium size chopped onion (6. તેમાં 1 મધ્યમ કદની સમરલી ડુંગળી ઉમેરો)


7. Saute it till light brown. (7. તેને આછી બદામી થાય ત્યાં સુધી સાંતળો)


8. Add 1 tsp grated Ginger & 1 tsp Grated Garlic. (8. 1 ચમચી ખમણેલુ આદું અને 1 ચમચી ખમણેલુ લસણ ઉમેરો )


9. Saute it. (9. તેને સાતળીલો)


10. Add 1 big chopped Tomato. (10. તેમાં મોટુ ટામેટું સમારીને ઉમેરો)


11. Mix Well & Saute it. (11. સરસ હલાવીલો અને સાતળીલો)


12. Add 1 tsp Red Chili Powder, 1/2 tsp Turmeric Powder, 1 tbsp Cumin-Coriander Powder & 1 tsp Kitchen King Masala. (12. 1 ચમચી લાલ મરચું, 1/2 ચમચી હળદર, 1 મોટી ચમચી ધાણાજીરું અને કિચન કિંગ મસાલો ઉમેરો)


13. Mix well. (13. સરસ હલાવીલો)


14. Add 2 Cup Boiled Split Pigeon Peas & Mix Well. (14. તેમાં 2 કપ બાફેલી તૂવેર દાળ ઉમેરો અને સરસ હલાવીલો)


15. Add 1 cup Water & Mix well. (15. 1 કપ પાણી ઉમેરો અને હલાવીલો)


16. Add Salt to taste, Mix well & Simmer for 5 to 7 mins. (16. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો, સરસ હલાવીલો અને 5 થી 7 મિનીટ ઉકાળવા દો.)


For Tadka

1. Add 1 tbsp Ghee and 1 tbsp Oil in a tempering pan & heat it.. (1. એક વાઘારીયા માં 1 મોટી ચમચી ઘી અને 1 મોટી ચમચી તેલ લઈને ગરમ કરો)


2. Turn off the Gas, Add 1 tsp Cumin Seed, 1 tsp Red Chili Powder & Mix Well. (2. ગેસ બંધ કરી 1 ચમચી જીરું અને 1 ચમચી લાલ મરચું ઉમેરી હલાવી લો)


3. Pour this mixture on simmering Dal and mix well. (3. વઘાર ને દાળ ઉપર રેડી દો અને હલાવી લો)


4. Sprinkle 1 tbsp Kasoori Methi & Mix well. (4. તેમાં કસૂરી મેથી ભભરાવો અને સરસ હલાવીલો)



5. Dal Tadka is ready. (5. તૈયાર છે દાલ તડકા.)


For Jeera Rice

1. Add 1 tbsp Ghee in a Pan & Heat it. (1.એક કડાઈમાં 1 મોટી ચમચી ઘી ઉમેરો અને તેને ગરમ કરીલો .)


2. Add 1 tbsp Cumin seed, 1 tsp Kasoori Methi and Mix well. (2. તેમાં 1 મોટી ચમચી જીરું અને 1 ચમચી કસૂરી મેથી ઉમેરી હલાવીલો)


3. Add 2 Bowl of boiled salted Rice and Mix Well. (3. તેમાં 2 વાટકા ઓસાવેલા મીઠા વાળો ભાત ઉમેરી સરસ હલાવીલો)


4. Jeera Rice is Ready. Serve it with Dal Tadka. (4. જીરાવાળો ભાત તૈયાર છે જેને  દાલ તડકા સાથે પીરસો)

Note:  1. Your can add Split Gram with Split Pigeon Peas when boiling. (1. તૂવેર દાળ બાફતી વખતે તેમાં થોડી ચણા ની દાળ પણ ઉમેરી શકાય।

2. I used Kasoori Methi in Jeera Rice, you can avoid it. (2. મેં જીરવાળા ભાત માં કસૂરી મેથી નો ઉપયોગ કર્યો છે, પણ તમે તેનો ઉપયોગ ટાળી શકો છો.)

3. When Jeera Rice is ready, you can sprinkle some chopped coriander leaves. (3. જીરવાળો ભાત તૈયાર થઇ જાય ત્યારબાદ થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ભભરાવી શકાય)

Comments

Post a Comment